Posted by: Sanket Dave | February 1, 2010

ભારતીય સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકારહોઈશું પણ તેની માહિતી મેળવવી જરૂરી છે.

    આપણા કુલ 4 વેદો છે:

1] ઋગવેદ 2] સામવેદ 3] અથર્વેદ 4] યજુર્વેદ

કુલ 6 શાસ્ત્ર છે:

1] વેદાંગ 2] સાંખ્ય 3] નિરૂક્ત 4] વ્યાકરણ 5] યોગ 6] છંદ

આપણી 7 નદી:

1] ગંગા 2] યમુના 3] ગોદાવરી 4] સરસ્વતી 5] નર્મદા 6] સિંધુ 7]કાવેરી

આપણા 18 પુરાણ:

1] ભાગવતપુરાણ 2] ગરૂડપુરાણ 3] હરિવંશપુરાણ 4] ભવિષ્યપુરાણ5] લિંગપુરાણ 6] પદ્મપુરાણ 7] બાવનપુરાણ 8] બાવનપુરાણ 9] કૂર્મપુરાણ 10] બ્રહ્માવતપુરાણ 11] મત્સ્યપુરાણ 12] સ્કંધપુરાણ 13] સ્કંધપુરાણ 14] નારદપુરાણ 15] કલ્કિપુરાણ 16] અગ્નિપુરાણ 17] શિવપુરાણ 18] વરાહપુરાણ

  • પંચામૃત:

દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ

  • પંચતત્વ:

પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ

  • ત્રણ ગુણ:

સત્વ, રજ અને તમસ

  • ત્રણ દોષ:

વાત, પિત્ત, કફ

  • ત્રણ લોક:

આકાશ, મૃત્યુલોક, પાતાળ

  • સાત સાગર:

ક્ષીરસાગર, દૂધસાગર, ધૃતસાગર, પથાનસાગર, મધુસાગર, મદિરાસાગર, લડુસાગર

  • સાત દ્વીપ:

જમ્બુદ્વીપ, પલક્ષદ્વીપ, કુશદ્વીપ, પુષ્કરદ્વીપ, શંકરદ્વીપ, કાંચદ્વીપ, શાલમાલીદ્વીપ

  • ત્રણ દેવ:

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ

  • ત્રણ જીવ:

જલચર, નભચર, થલચર

  • ત્રણ વાયુ:

શીતલ, મંદ, સુગંધ

  • ચાર વર્ણ:

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્ષુદ્ર

  • ચાર ફળ:

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

  • ચાર શત્રુ:

કામ, ક્રોધ, મોહ, લોભ

  • ચાર આશ્રમ:

બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ

  • અષ્ટધાતુ:

સોનું, ચાંદી, તાબું, લોખંડ, સીસુ, કાંસુ, પિત્તળ, રાંગુ

  • પંચદેવ:

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, સૂર્ય

  • ચૌદ રત્ન:

અમૃત, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, કૌસ્તુભમણિ, ઉચ્ચૈશ્રવા ઘોડો, પાંચજન્ય શંખ, ચન્દ્રમા, ધનુષ, કામધેનુ, ધનવન્તરિ. રંભા અપ્સરા, લક્ષ્મીજી, વારુણી, વૃષ.

  • નવધા ભક્તિ:

શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન.

  • ચૌદભુવન:

તલ, અતલ, વિતલ, સુતલ, સસાતલ, પાતાલ, ભુવલોક, ભુલૌકા, સ્વર્ગ, મૃત્યુલોક, યમલોક, વરૂણલોક, સત્યલોક, બ્રહ્મલોક.


Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: